પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે વોરાબાગ ક્વાર્ટર નં.-૪ માં રહેતા નેમભાઇ ઉર્ફે ભુરો હસમુખભાઇ મહેતા(ઉ.વ.૪૧) નામનો શખ્સ કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં છાકટો બની પોતાના ઘરે જાહેરમાં ઝગડો કરતા મળી આવતા મોરબી બી ડીવીઝન પોલીસે તેની વિરુદ્ધ પ્રોહી એક્ટ ૬૬(૧)બી, ૮૫(૧) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.