Tuesday, August 4, 2026
HomeGujaratમોરબીના લજાઈ ગામે હોટલના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટૂંકાવ્યું

મોરબીના લજાઈ ગામે હોટલના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટૂંકાવ્યું

ટંકારા તાલુકાના લજાઈ ગામે હોટલ કલબ-૩૬ના લેબર ક્વાર્ટરમાં રહેતા ઉત્તર પ્રદેશના ૨૭ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે મરણ નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના લજાઈ ગામે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી હોટલ કલબ-૩૬ના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ આમલોહખર તા.બબેરું ઉત્તરપ્રદેશના વતની સુરજ અમરસિંહ યાદવ ઉવ.૨૭એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે જાણ થતાં ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!