Sunday, August 9, 2026
HomeGujaratવાંકાનેરમાં શેલ્ટર હોમમાં 66 વર્ષીય વૃદ્ધનું બીમારીથી મોત

વાંકાનેરમાં શેલ્ટર હોમમાં 66 વર્ષીય વૃદ્ધનું બીમારીથી મોત

વાંકાનેર: વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાં આવેલા શીવાલય શેલ્ટર હોમમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધનું લાંબા સમયથી ચાલતી તાવની બીમારી બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મૃતક મનિષભાઈ નટવરલાલ તલાટી (ઉં.વ.66) મૂળ દાહોદના નવાગામના રહેવાસી હતા અને હાલ વાંકાનેરના શીવાલય શેલ્ટર હોમમાં રહેતા હતા.પોલીસ રિપોર્ટ મુજબ, તેમને લાંબા સમયથી તાવ આવતો હતો. આ બીમારીના કારણે તેમનું મોત થયું હતું. સરકારી હોસ્પિટલના તબીબી અધિકારી દ્વારા જાણ કરવામાં આવતા વાંકાનેર સિટી પોલીસે અ.મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!