Sunday, August 16, 2026
HomeGujaratટંકારાના લજાઈ નજીક જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

ટંકારાના લજાઈ નજીક જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લજાઈ ગામથી ધુનડા ગામ તરફ જતા કાચા રસ્તા પર ઝુપડા પાસે જાહેરમાં લાઇટના અજવાળે પૈસાની હારજીતનો જુગાર રમતા હસમુખભાઈ રઘુભાઈ ઉઘરેજા ઉવ.૩૫ રહે.વીરપર ગામ તા. ટંકારા, રાહુલભાઈ જયંતિભાઈ પાટડીયા ઉવ.૨૬ રહે.ધુનડા(સજનપર) ગામ તા. ટંકારા, અરવિંદભાઈ ભુપતભાઈ પરેચા ઉવ.૩૨ રહે.ધુનડા(સજનપર) ગામ તા. ટંકારા, કિશનભાઈ વિનુભાઈ પાટડીયા ઉવ.૨૩ રહે.ધુનડા(સજનપર) ગામ તા. ટંકારા, ગણેશભાઈ ઉર્ફે ગણો પ્રવિણભાઈ ઉઘરેજા ઉવ.૨૭ રહે.વીરપર ગામ તા. ટંકારા તથા નાથાભાઈ કરમશીભાઈ બાવરવા ઉવ.૩૨ રહે.વીરપર ગામ તા. ટંકારા વાળાને રોકડા રૂ.૧૯,૭૦૦/- સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!