Monday, August 24, 2026
HomeGujaratમોરબી-હળવદ રોડ પર ઇંગ્લિશ દારૂ સાથે વેપારી ઝડપાયો

મોરબી-હળવદ રોડ પર ઇંગ્લિશ દારૂ સાથે વેપારી ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી-હળવદ રોડ પર શિવ કોમ્પ્લેક્સ-૧ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા નરેન્દ્રભાઈ કાંતિલાલ ગોઠી ઉવ.૪૦ રહે. ચરાડવા તા. હળવદ વાળાને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલ થેલીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની રિત્ઝ રિઝર્વ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૬ બોટલ કિ.રૂ.૧,૦૨૦/-મળી આવી હતી. હાલ બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!