Wednesday, August 26, 2026
HomeGujaratમોરબીમાં મુરાનો સિરામીકની લેબર કોલોનીમાં સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીમાં મુરાનો સિરામીકની લેબર કોલોનીમાં સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં મુરાનો સિરામીકની લેબર કોલોનીમાં રહેતી ૧૬ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઈ હતી. ત્યારે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

બેલા રંગપર ગામની સીમમાં મુરાનો સિરામીકની લેબર કોલોનીમાં રહેતી સુનીતાબેન પ્રીતમ ભીલાલા ઉવ.૧૬એ ગઈકાલ તા.૨૫/૦૮ના રોજ કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!