Thursday, January 2, 2025
HomeGujaratઅનાજ-કરિયાણા એસોસિએશન બાદ પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશન દ્વારા સોમવારથી અડધો દિવસ દુકાનો બંધ રાખવા...

અનાજ-કરિયાણા એસોસિએશન બાદ પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશન દ્વારા સોમવારથી અડધો દિવસ દુકાનો બંધ રાખવા સ્વયંભૂ નિર્ણય

મોરબીમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે અનાજ-કરિયાણા એસોસિએશન બાદ હવે પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશન દ્વારા સોમવારથી અડધો દિવસ દુકાનો બંધ રાખવા સ્વયંભૂ નિર્ણય કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે, મોરબીમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા અને ભીડ ભેગી થતી અટકાવી કોરોનાનું જોખમ અટકાવવા માટે તા.5 એપ્રિલને સોમવારથી 11 એપ્રિલ સુધી બપોરના 2 પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોરબી પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશને તમામ વેપારીઓને સોમવારે બપોર પછી દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!