મોરબી: મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આધુનિક લેપ્રોસ્કોપી દ્વારા ગાયનેક સંબંધિત વિવિધ સર્જરીની સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી કરવામાં આવતી આ સારવારમાં નાના ચીરા, ઓછો દુખાવો અને ઝડપી રિકવરી જેવા લાભો દર્દીઓને મળી શકે છે.
આયુષ હોસ્પિટલ ખાતે ડૉ. મિલન શિંગાળા (M.D. Gynec) અને **ડૉ. રેશ્મા કાપડીયા (M.D. Gynec)**ની ટીમ દ્વારા આધુનિક ગાયનેક સારવાર આપવામાં આવી રહી છે.
ખાસ કરીને દૂરબીન એટલે કે લેપ્રોસ્કોપીથી કરવામાં આવતા કોથળીના ઓપરેશનમાં નિષ્ણાત ટીમ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત અતિ જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી માટે પણ આધુનિક સેટઅપ સાથે સારવારની સુવિધા ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.
લેપ્રોસ્કોપિક સર્જરીમાં સામાન્ય રીતે મોટા ચીરાની જગ્યાએ નાના ચીરા દ્વારા ઓપરેશન કરવામાં આવતું હોવાથી દર્દીઓને ઓછો દુખાવો, ઓછા ચીરા અને ઝડપી રિકવરી જેવા ફાયદા થઈ શકે છે.
વધુ માહિતી અને સારવાર માટે આયુષ હોસ્પિટલનો સંપર્ક કરી શકાય છે.
🏥 આયુષ હોસ્પિટલ
📞 75750 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી






