Wednesday, September 23, 2026
HomeGujaratવાંકાનેરના નવાપરા ખડીપરામાં ૨૬ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેરના નવાપરા ખડીપરામાં ૨૬ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેરના નવાપરા ખડીપરામાં રહેતા ૨૬ વર્ષીય યુવકે પોતાના રહેણાક મકાનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલી અપમૃત્યુની ઘટનામાં નિતીનભાઈ દિલીપભાઈ ગોહેલ ઉવ.૨૬ રહે. નવાપરા ખડીપરા વાંકાનેર વાળાએ ગઈકાલ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!