Wednesday, September 23, 2026
HomeGujaratમોરબીના આમરણ ગામે ડાયમંડનગર ક્વાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના આમરણ ગામે ડાયમંડનગર ક્વાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

આમરણ ગામે ડાયમંડનગર સામેના કવાર્ટરમાં ૩૭ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ લેતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના આમરણ ગામે ડાયમંડનગર સામેના કવાર્ટરમાં દિનેશભાઈ ડાયાભાઈ કુંભારવાડીયા ઉવ.૩૭ રહે. ફડસર તા.જી.મોરબી વાળાએ ગઈકાલ તા.૨૨/૦૯ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બાદમાં તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!