Thursday, September 24, 2026
HomeGujaratસરતાનપર ગામે લેબર ક્વાર્ટરમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સરતાનપર ગામે લેબર ક્વાર્ટરમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેરના સરતાનપર ગામે ૩૦ વર્ષીય શ્રમિકે સીરામીકની ઓરડીમાં પંખા સાથે લટકી જીવન ટુકાવતા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલા ઓ.આર.બી. સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા છોટુ સંતરામ ઉવ.૩૦ મૂળ રહે. સીરસાકલાર ઉત્તરપ્રદેશ વાળાએ ગઈકાલ તા.૨૩/૦૯ના રોજ કોઈ કારણોસર ઓરડીમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે તેના ભાઈ અનીલભાઈ દ્વારા જાણ કરાતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!