Friday, October 16, 2026
HomeGujaratમોરબીના ત્રાજપર ગામે તીનપત્તિનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના ત્રાજપર ગામે તીનપત્તિનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે ત્રાજપર ગામના અવેળા પાસે દરોડો પાડ્યો હતો. દરમિયાન જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા ઉવ.૩૫ રહે. ત્રાજપર અવેળા પાસે મોરબી-૨ અને કરમણભાઈ સતાભાઈ ઝાપડા ઉવ.૩૬ રહે.મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧,૨૦૦/- સહિતનો મુદામાલ કબજે કરી બંને સામે જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!