Thursday, October 22, 2026
HomeGujaratહળવદમાં તાલુકા સ્પોર્ટ્સ સંકુલ સામે ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

હળવદમાં તાલુકા સ્પોર્ટ્સ સંકુલ સામે ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં તાલુકા સ્પોર્ટ્સ સંકુલ સામે ખુલ્લી જગ્યામાંથી આશરે ૩૦થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

હળવદમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં તાલુકા સ્પોર્ટ્સ સંકુલ સામે ખુલ્લી જગ્યામાં ગત તા. ૨૦ ઑક્ટોબરના રોજ કોઈ અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હતું. મૃતકની ઉંમર આશરે ૩૦થી ૩૫ વર્ષ હોવાનું નોંધાયું છે. બનાવ અંગે હળવદ પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!