Saturday, November 7, 2026
HomeGujaratમોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.૨૦ નવેમ્બરના રોજ યોજાશે

મોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તા.૨૦ નવેમ્બરના રોજ યોજાશે

જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલ, પી.જી. પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!