Wednesday, November 18, 2026
HomeGujaratમોરબીમાં ૬૧ વર્ષીય મહિલાનું છાતીમાં દુખાવા બાદ સારવાર દરમિયાન મોત

મોરબીમાં ૬૧ વર્ષીય મહિલાનું છાતીમાં દુખાવા બાદ સારવાર દરમિયાન મોત

મોરબીમાં ન્યુ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા મહિલાને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં, ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન હૃદય અને શ્વાસ બંધ થતાં તેણીનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ ઉપર ન્યુ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતાં સહનબા ગનુભા જાડેજા ઉવ.૬૧ને ગત તા.૧૨ નવેમ્બરના રોજ અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હૃદય અને શ્વાસોશ્વાસ બંધ થઈ જતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!