Thursday, November 19, 2026
HomeGujaratનાનીવાવડીના ૫૩ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત

નાનીવાવડીના ૫૩ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત

બીમારીના કારણે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ ધીરુભાઈ કાસુન્દ્રાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નાનીવાવડી ગામની શીવવિલા સોસાયટીમાં રહેતા ધીરૂભાઈ ટપુભાઈ કાસુન્દ્રા ઉવ.૫૩ બીમારીના કારણે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં ૧૮ નવેમ્બરના રોજ સાંજે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!