Friday, November 20, 2026
HomeGujaratહળવદના સુખપર ગામની વાડીએ ખેત શ્રમિક વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

હળવદના સુખપર ગામની વાડીએ ખેત શ્રમિક વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના સુખપર ગામે વાડીમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં મોત નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે મરણ નોંધ દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના સુખપર ગામે રવિભાઈ દેકાવડિયાની વાડીએ રહેતા છોટુભાઇ ઉર્ફે શૈલેષભાઇ ભાણાભાઈ વસાવા આશરે ઉવ.૬૫ મુળ ગામ કુવા તા.નાંદોદ જી.નર્મદા (રાજપીપળા)ના વતનીએ ગઈકાલ તા.૧૯ નવેમ્બરના રોજ બપોરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમનું મોત નીપજતાં હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!