Sunday, March 1, 2026
HomeGujaratમોરબી તાલુકાના સરતાનપર ચોકડી સામે ૪૮ વર્ષીય વ્યક્તિનું છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ...

મોરબી તાલુકાના સરતાનપર ચોકડી સામે ૪૮ વર્ષીય વ્યક્તિનું છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર ચોકડી સામે તુલસી પેટ્રોલપંપમાં રહેતા દિપસિંહ મોટસિંહ રાવત ઉવ.૪૮ને ગઈકાલ તા.૨૮/૦૨ ના રોજ અચાનક છાતીમાં દુખાવો થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને તેમના ભાઈ નારાયણભાઈ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!