Sunday, May 5, 2024
HomeGujaratહળવદ ખાતે ભાજપ સ્થાપના દિવસ નિમિતે બાઈક રેલી યોજઈ 

હળવદ ખાતે ભાજપ સ્થાપના દિવસ નિમિતે બાઈક રેલી યોજઈ 

Ww   0 આજરોજ હળવદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના ૪૫ માં સ્થાપના દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં હળવદ શહેર તથા તાલુકા ના કાર્યકર્તા ઓ દ્વારા ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગોરીયા , તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડીયા , શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત , દાદાભાઈ ડાંગર , તાલુકા મહામંત્રી એન. ડી. રાણા , ભરતભાઈ વઢરેકીયા , જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને કાર્યકરો આ બાઈક રેલી માં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ ની સ્થાપના સમય ના મેનીફેસ્ટો ના મુદ્દાઓ પરિપૂર્ણ કરી છેવાડા ના લોકો ના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે અને ભારત વિશ્વ ગુરુ બને તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે ભાજપ ના ૪૫ માં સ્થાપના દિવસ ની હળવદ શહેર તથા ગ્રામ્ય ભાજપ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ ને સફળ બનાવવા જયદીપ રબારી , હિતેશ લોરિયા , કુલદીપસિંહ રાઠોડ ,મહાવીર ઠાકર , રાજુભાઈ સુરેલા, સહિત યુવા મોરચા ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!