Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના રાતદેવળી ગામની સિમમાંથી 106 બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

વાંકાનેરના રાતદેવળી ગામની સિમમાંથી 106 બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

વાંકાનેરના રાતદેવળી ગામની સિમમાંથી 106 બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના રાતદેવળી ગામની સિમમાં પોલીસે રેઇડ પાડી 106 બોટલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલિસે. દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામેં આવેલ ગોપાલભાઇ લધુભાઈ મદ્રેસાણીયાની રાતીદેવળી સીમમાં આવેલ વાડીના શેઢા નજીક પડતર જગ્યામાં આરોપી ગોપાલે દારૂનો જથ્થો સંતાડી તેનું ગેરકાયદે વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે રેઇડ પાડી હતી આ દરમિયાન ખેતરના શેઢેથી ઇગ્લીશ દારૂની મેક્ડોવેલ્સ નંબર-૧ સુપરીયર વહીસ્કીની બોટલો નંગ -૧૦૬ કિંમત રૂપિયા ૩૯૭૫૦ ના મુદામાલ ઝડપાયો હતો.પોલીસે આરોપી ગોપાલભાઈ લઘુભાઇ મદ્રેસાણીયાને ઝડપી લઈ વાંકાનેર સીટી પોલિસ મથકમાં પ્રોહી કલમ ૬૫ એઈ, ૧૧૬ બી મુજબ ગુનો રજી નોંધી કાઉદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!