Saturday, April 27, 2024
HomeNewsHalvadમોરબી ઉંચી માંડલ નજીક ફેકટરીમાં બાળ મજૂર મળી આવતા કોન્ટ્રાક્ટર સામે બાળમજૂરીનો...

મોરબી ઉંચી માંડલ નજીક ફેકટરીમાં બાળ મજૂર મળી આવતા કોન્ટ્રાક્ટર સામે બાળમજૂરીનો ગુન્હો નોંધાયો

ઉંચી માંડલ નજીક આવેલ લેવીથ ગ્રેનીટો કારખાનામાં કે જે જોખમી વ્યવસાય ની યાદીમાં આવતી સંસ્થામાં કોન્ટ્રાકટર રાજેશ વાલાભાઈ પડહારીઆ (ઉ.વ.૩૫) રહે સુરેન્દ્રનગર સામે મોરબી સરકારી શ્રમ અધિકારી એમ. એમ. હિરાણીએ ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે બાળમજૂરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!