Saturday, April 27, 2024
HomeGujaratMorbiસીરામીક પેનલનાં વાઈસ ચેરમેન તરીકે નીલેશ જેતપરીયાની નિમણૂંક

સીરામીક પેનલનાં વાઈસ ચેરમેન તરીકે નીલેશ જેતપરીયાની નિમણૂંક

મોરબી સિરામીક એસોસિયેશન નાં પ્રમુખ તરીકે ઘણા સમયથી કાર્યરત એવા નિલેશભાઈ જેતપરીયાની સિરામીક એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ ઈન્કલુડિંગ રીફેકટરીઝ પેનલ સ્પોન્સર્ડ બાય મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ભારત સરકાર કૈપેક્સિલ સંસ્થામાં સિરામીક પેનલમાં સીનીયર વાઈસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવતા સિરામીક એસો. નાં હોદ્દેદારો, સિરામીક એસો. પરિવારનાં સભ્યોસભ્યો અને ઉદ્યોગપતિઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!