Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરની ગીરીરાજ હોટલ પાસેથી સાત માસ પૂર્વે થયેલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

વાંકાનેરની ગીરીરાજ હોટલ પાસેથી સાત માસ પૂર્વે થયેલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના ઠીકરીયાળા ગામના રહેવાસી આંબાભાઈ હમીરભાઈ નાકીયા (ઉ.વ.૫૨) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ એપ્રિલનાં રાત્રીના નવેક વાગ્યાથી ૧૧ એપ્રિલ દરમ્યાન ગીરીરાજ હોટલ રામાપીર મંદિરે વડલા પાસેથી તેનું હિરો સ્પ્લેન્ડર બાઈક જીજે-૦૩-એફઈ-૬૦૭૯ વાળું અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચોરીની ફરીયાદ નોંધી ચોરને પકડવા તપાસનાં તક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!