Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરના રામપરાવીડના ગેટ પાસેથી મોટર સાઇકલ ચોરીની ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના રામપરાવીડના ગેટ પાસેથી મોટર સાઇકલ ચોરીની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના ભોજપરાસીમ રામપરાવીડના ગેટ પાસેથી મોટર સાઇકલ ની ચોરી થઈ હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગે માહિતી મુજબ અભેસિંગભાઈ સમસુભાઈ મેડા જે હાલ રામપરા વીડી ભોજપરા સીમ માં રહેતા હોય ત્યારે તેમને પોતાનો માલિકીનો મોટર સાયકલ હીરો એચ એફ ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે-૨૦-બીબી-૩૮૧૭, ચેસીસ નં:- MBLHAW132NB05616 અને એન્જિન નંબર :- HA11EWN5A50356 નંબરનો કિંમત રૂપિયા ૭૦,૦૦૦ વાળું પાર્ક કરીને રાખ્યું હોય ત્યારે કોઈ ઈસમ આ બાઈકને ચોરી કરી લઈ ગઈ હોય ત્યારે આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!