Tuesday, November 26, 2024
HomeGujaratવાંકાનેરમાં પાંચ લાખ આપ નહિતર મારી નાખીશ ની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

વાંકાનેરમાં પાંચ લાખ આપ નહિતર મારી નાખીશ ની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

વાંકાનેરમાં શોર્ટકટ માં પૈસા કમાવવા ગુનાહિત રસ્તો અપનાવતા જતા એક શખ્સ કાયદાના સંકજામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના ઝેદ પીરજાદા ને એક શખ્સ મોહસીન સિકન્દ્રભાઈ ફકીર (રહે.કુંભારપરા, વાંકાનેર) વાળાએ ગત તા.૧૬ ના રોજ ફોન કરીને કોઈ કારણ વગર ભૂંડાબોલી ગાળો આપી હતી અને ત્યાર બાદ ધમકી આપી હતી કે પાંચ લાખ દેજે નહિતર મારી નાખીશ જેથી આ બાબતે સર્ફરાજભાઈ મહમદભાઈ ભોરણીયા એ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર સીટી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!