Friday, April 19, 2024
HomeGujaratહળવદના રાયસંગપુર રોડ પર ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી

હળવદના રાયસંગપુર રોડ પર ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી

હળવદના રાયસંગ પર રોડ પર ઘાસચારો ભરીને જતા ટ્રક માં આગ લાગી હતી જેમાં પ્રાથમિક માહિતી મુજબ ઉપરથી પસાર થતા વીજ વાયર માંથી તણખો પડતા આગ લાગી હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે અને જોત જોતામાં આગ એ આખા ટ્રકમાં ફેલાઈ ગઈ હતી આ બનાવની જાણ હળવદ નગરપાલિકા ને થતા તુરંત હળવદ ફાયર ફાઈટર દ્વાર ઘટનાસ્થળે પહોંચી ને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!