Thursday, April 25, 2024
HomeGujaratટંકારા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના ખેતરમા આગ લાગી

ટંકારા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના ખેતરમા આગ લાગી

ગુજરાત સહિત દેશભર માં હિટવેવ ની અસર ને લઈને અતિશય ગરમી પડી રહી છે ત્યારે આગ લાગવાના બનાવોમાં પણ વધારો થતો હોય છે પરંતુ આજે ટંકારાના એક ખેડૂત ના ખેતર માં ટ્રાન્સફોર્મર માંથી લાઈટ ના તણખલા પડતા ટંકારા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ દુબરીયા ના ખેતર માં આગ લાગી હતી જોકે જોત જોતામાં વધુ અને વધુ ગરમી ના લીધે આગે આઠ વિધા ખેતરમાં ઉગેલા ઘઉં ના પાક ને બાળી ને ખાક કરી દીધો હતો.તથા આ આગ ને પગલે આજુ બાજુ ના ખેતર માલિકોના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા.

- Advertisement -
- Advertisement -

અત્રે નોંધનીય છે કે આ આગમાં સળગી ગયેલ ઘઉં ના પાક ને બે દિવસ પછી જ લણવાના હતા જેથી ખેડૂત ને લાખો રૂપિયા નું નુકશાન થયું હતું અને ખેડૂતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!