Friday, March 29, 2024
HomeGujaratતરઘરી ગામે યુવા સરપંચના સહયોગથી હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો

તરઘરી ગામે યુવા સરપંચના સહયોગથી હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો

મોરબી જિલ્લાના તરઘરી ગ્રામ પંચાયતના યુવા અને કર્તવ્યનિષ્ટ સરપંચ સાગરભાઈ ફુલતરિયાના સહયોગથી આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી દ્રારા હૃદયની તપાસના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દરેક દર્દીને ECG (હૃદયની પટ્ટી), RBS (ડાયાબીટીસ) અને બલ્ડ પ્રેશરની વિનામૂલ્યે ચકાસણી કરી આપવામાં આવી હતી. આ કેમ્પનો 210 થી વધુ જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વધુમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયુષ હોસ્પિટલમાં 2 D ઈકો એટલે કે હૃદયની સોનોગ્રાફી, એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં બાલુન બેસાડવાની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આયુષ હોસ્પીટલમાં હૃદયની તમામ સારવાર ફ્રી મા આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!