Friday, March 29, 2024
HomeGujaratઆજે મોરબી માં વધુ 25 કેસ નોંધાયા:કુલ 88 એક્ટિવ કેસ

આજે મોરબી માં વધુ 25 કેસ નોંધાયા:કુલ 88 એક્ટિવ કેસ

મોરબી માં જાણે કોરોના નો રાફડો ફાટ્યો હોય એમ આજે વધુ 25 કેસ નોંધાયા હતા.જેમાં મોરબી શહેર માં 18 મોરબી ગ્રામ્ય માં 02 તેમજ ટંકારા ગ્રામ્ય વિસ્તાર માં 04 અને માળીયા ગ્રામ્ય વિસ્તાર માં 01 કેસ નોંધાયો હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ત્રીજી લહેર માં કોરોના બાળકો પર તૂટી પડ્યો હોય એમ આજે પણ વધુ એક વિદ્યાર્થીની કોરોના ની ઝપટે ચડી ગઇ છે.જેમાં મોરબી શહેર માં આવેલ નિર્મળ સ્કૂલ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની આજે સંક્રમિત થઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મોરબી જિલ્લા ની અલગ અલગ પાંચ જેટલી સ્કૂલ ના વિદ્યાર્થીઓ માં સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!