Saturday, April 27, 2024
HomeGujaratમોરબીનાં જુના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ

મોરબીનાં જુના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૫ના રોજ રાત્રે ૧૨:૩૦ વાગ્યા આસપાસ મોરબીમાં જુના બસસ્ટેન્ડમાં રક્ષાબેન હિતેષભાઇ રાવલ (ઉ.વ.૫૦, રહે. નાની વાવડી, શીવગંગા સોસાયટી, મુળ રહે. ખાખરાળા) તથા એકતાબેન બંને એસ.ટી. બસમાં ચડતા હતા. ત્યારે રક્ષાબેને ગળામાં પહેરેલ સોનાનો ઓમ આકારના પેન્ડલ સહીતનો ચેઇન આશરે એક તોલાનો (કિ.રૂ. ૪૫,૦૦૦/-)નો તેમની નઝર ચુકવી આંચકીને આરોપીઓ ભાગી ગયા હતા. હાલમાં મહિલાની ફરિયાદનાં આધારે મોરબી એ ડિવીઝન પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ચોરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!