Friday, April 19, 2024
HomeGujaratમોરબી : જુદા જુદા બે સ્થળેથી વર્લીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : જુદા જુદા બે સ્થળેથી વર્લીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીમાં બે અલગ અલગ સ્થળે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વર્લી ફીચરના આકડા લખી જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં મોરબીના અયોધ્યાપૂરી રોડ પર જાહેરમાં વર્લી ફીચારના આકડા લખી જુગાર રમી રમાડતો આરોપી અકરમભાઈ ઓસામણભાઈ સાઈચાને પોલીસે રોકડ રકમ રૂ.૫૨૦ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા બનાવમાં સાવસર પ્લોટ વિસ્તારમાંથી આરોપી વલીમામદભાઈ હુશેનભાઈ જામને વર્લી ફીચરના આકડા લખી જુગાર રમી રમાડતા ઝડપી પાડી રૂ. ૧૨૦૦ નો મુદ્દામાલ કબજે કયો હતો તો મોરબી એ ડીવીઝન પોલીસે બંને સ્થળેથી મુદામાલ કબજે કરી આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!