Friday, December 27, 2024
HomeGujaratMorbiમોરબી તાલુકાના ત્રાજપર-ખારીમાં રહેતા એક મજૂરે આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાના ત્રાજપર-ખારીમાં રહેતા એક મજૂરે આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાના ત્રાજપર-ખારીમાં રહેતા એક મજૂરે આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ત્રાજપર-ખારી ગામમાં રહેતા કેશરભાઇ ઉકાભાઇ ડાભી (ઉ.વ. 40) મજુરી કામ કરતો હતા અને એકલો રહેતા હતા. છેલ્લા ઘણા સમયથી મજુરી કામ બરોબર ચાલતુ ન હોય. જેથી, આર્થીક સંકળામણના કારણે ગઈકાલે તા. 22ના રોજ પોતાની ઘરે નળીયાની વરીમા લોખંડના હુક સાથે સાડી બાંધી ગળે ફાસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!