Saturday, April 27, 2024
HomeGujaratMorbiમાળીયા (મી.)માં નવાગામથી મેઘપર વચ્ચે બાવળમાં છુપાવેલ વિદેશી દારૂની ૨૦૧ બોટલો સાથે...

માળીયા (મી.)માં નવાગામથી મેઘપર વચ્ચે બાવળમાં છુપાવેલ વિદેશી દારૂની ૨૦૧ બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા (મી.)માં નવાગામથી મેઘપર વચ્ચે બાવળમાં છુપાવેલ વિદેશી દારૂની ૨૦૧ બોટલો સાથે એક શખ્સ ઝડપાયો .મોરબી-માળીયા વિધાનસભા પેટાચૂંટણીના માહોલ વચ્ચે ગઈકાલે તા. 22ના રોજ નવાગામથી મેઘપર જવાના રસ્તે ડાબી બાજુ આવેલ સ્મશાન બાજુમા બાવળની કાંટમા નાસીર યુસુફભાઇ જામ (રહે. નવાગામ)એ ગે.કા. પાસ પરમીટ વગર વેચાણ કરવાના ઇરાદે અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ 201 કી.રૂ. 50,900નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ મળી આવ્યો હતો. પોલીસની રેઇડ દરમિયાન આરોપી નાસીર હાજર નહિ હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.આ બનાવમાં એક શખ્સની સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!