Monday, May 6, 2024
HomeGujaratહળવદ ટાઉનમાંથી વર્લીમટકાના આંકડાનો જાહેરમાં જુગાર રમતા એક શખ્સની અટકાયત

હળવદ ટાઉનમાંથી વર્લીમટકાના આંકડાનો જાહેરમાં જુગાર રમતા એક શખ્સની અટકાયત

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદ ટાઉનના જંગરીવાસના નાકા પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમતા તોફીક ગુલામહુશેન ભટ્ટી ઉવ.૩૩ને ઝડપી લેવામાં આવેલ હતો. પોલીસે સ્થળ ઉપરથી વર્લી ફીચર્સના આંકડા લખેલ ડાયરી તથા રોકડા રૂ.૧,૨૦૦/- સહિતનો મુદામાલ કબ્જે લઇ પક્ડાયેક આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!