Tuesday, December 24, 2024
HomeNewsMorbiમોરબીના ઉમા ટાઉનશીપ રોડ પરથી એકટીવામાં દારૂ લઇ જતો એક શખ્સ પકડાયો 

મોરબીના ઉમા ટાઉનશીપ રોડ પરથી એકટીવામાં દારૂ લઇ જતો એક શખ્સ પકડાયો 

મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉમા ટાઉનશીપ રોડ પરથી પસાર થતા એકટીવા જીજે ૩૬ એચ ૫૨૫૨ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨ કીમત રૂ ૭૫૦ મળી આવતા પોલીસે એકટીવા અને દારૂ સહીત ૧૫,૭૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી યોગેશગીરી નથુગીરી ગોસાઈ રહે વિદ્યુતનગર હનુમાનજી મંદિર સામે મોરબી ૨ વાળાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી મકબુલ હનીફ ચાનીયા રહે લાતીપ્લોટ જોન્સનગર વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!