Friday, March 29, 2024
HomeGujaratMorbiમોરબી એસ.ઓ.જી. ની ટીમે ચાર માસથી અપહરણના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી...

મોરબી એસ.ઓ.જી. ની ટીમે ચાર માસથી અપહરણના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો 

મોરબી એસ.પી. એસ.આર.ઓડેદરા એ તથા ડીવાય એસ.પી. રાધિકા ભારાઈ ના સૂચના અનુસાર મોરબી એસઓજી ટીમ સહિતે માળિયા મી. ના અપહરણ ના ગુન્હા માં નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડયો બાતમીના આધારે રાપર તાલુકાના કલ્યાણપુર ગામના કેનાલ નજીક થી ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

માળીયા મી. માંથી આજથી ચાર માસ પૂર્વે  એક સગીરનું અપહરણ કરી નાસી જનાર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લખાસરી ગામના ૨૧ વર્ષીય ગંગારામ ઉર્ફે પપ્પુ શામજીભાઈ સોમાણીને રાપર તાલુકાના કલ્યાણપર ગામની સીમ કેનાલ નજીકથી ભોગ બનનાર સાથે પકડી પાડ્યો છે. ભોગ બનનાર સગીરાને તેના પરિવારને સોપી હતી.

આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી. એ.એસ.આઇ. ફારુક ભાઈ પટેલ તથા પોલીસ કો. સતિષભાઈ ગરચર તથા ભરતસિંહ ડાભી જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!