Saturday, April 20, 2024
HomeGujaratમોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં અંદાજીત ૨૧.૬૨ ટકા...

મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં અંદાજીત ૨૧.૬૨ ટકા મતદાન નોંધાયું

૬૫ મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૃ થયું છે. અને અમુક મતદાન મથકો ઉપર મતદારોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે અમુક મતદાન મથકો ઉપર મતદારોની પાંખી હાજરી જોવા મળી છે.ત્યારે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો ધીમી ગતિએ પ્રારંભ થયા બાદ શરૂઆતના ચાર કલાકમાં એટલે કે સવારના 7 થી 11 વાગ્યા સુધીમાં 21.62 ટકા જેટલું મતદાન થયું છે. જોકે સવારના 11 વાગ્યા સુધીની મતદાનની ટકાવારી બતાવે છે કે મતદારોનો ઉત્સાહ વધુ છે અને અત્યાર સુધીમાં આ સારું કહી શકાય તેવું મતદાન નોંધાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!