Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેરમાંથી બાર બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરમાંથી બાર બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરમાં શહેરમાં આવેલ મારૂતી શો-રૂમની પાછળના ભાગે ખરાબામાં વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૧ સુપેરીઓર વ્હીસ્કી ફોર સેલ ઈન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ એમ.એલ લખેલ બોટલો નંગ-૭ કી.રૂ.૨૧૦૦/- અને ગ્રેવીટી ગ્રીન એપલ ફ્લેવર વોડકા ફોર સેલ ઈન ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ એમ.એલ. બોટલો નંગ-૫ કી.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૩૧૦૦ ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની બાર બોટલ દારૂ સાથે જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી( ઉવ.૨૯ ધંધો-મજુરી રહે.વાંકાનેર જડેશ્ર્વર ચેમ્બરની બાજુમા મારૂતી શો-રૂમની પાછળ)વાળાને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!