Wednesday, May 8, 2024
HomeGujaratટંકારાના છતર ગામેથી પિસ્તોલ સાથે નીકળેલ શખ્સ ઝડપાયો

ટંકારાના છતર ગામેથી પિસ્તોલ સાથે નીકળેલ શખ્સ ઝડપાયો

ટંકારા તાલુકાના છતર ગામથી વાછકપર ગામને જોડતા માર્ગ પરથી એક દેશી પિસ્તોલ સાથે નીકળેલ શખ્સને પોલીસે ઝપડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટાફને પિસ્તોલ અંગે બાતમી મળતાં પોલીસ તાત્કાલિક તાલુકાના છતર ગામે દોડી ગઈ હતી જ્યાં વાછકપર જવાના રસ્તેથી લક્ષ્મણભાઈ રમેશભાઈ ગોંડલીયા (ઉ.વ.૩૦) ને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ કીમત રૂ.૧૦,૦૦૦ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!