Saturday, July 27, 2024
HomeGujaratમોરબી લાતીપ્લોટમાં કલર શોપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

મોરબી લાતીપ્લોટમાં કલર શોપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

આજે બપોરનાં સમયે મોરબીના લાતીપ્લોટમાં આવેલ કલર શોપ ના ગોડાઉનમાં આગ લાગી હતી અને જોતજોતામાં આ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

- Advertisement -
- Advertisement -

તેમજ મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા બે વોટર બ્રાઉઝર ની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો જોકે આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ કલર શોપ નું ગોડાઉન હોવાથી થીંનર નામનું લિકવિડ ના બેરલ પડયા હોવાથી આગ વિકરાળ બની હતી અને લાખો રૂપિયાનો મુદામાલ આગમાં ભસ્મી ભૂત થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!