મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલની અગત્યની બેઠક આગામી તા.૪ ને રવિવારે સવારે ૧૦ થી ૧૨ ધન્વંતરી ભવન-૩, કાયાજી પ્લોટ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે. સભ્યો માટે ભોજનની વ્યવસ્થા રાખેલ છે કોરોનાને ધ્યાને લઇને માસ્ક તથા સોશ્યલ ડીસ્ટન્ટનું ચુસ્ત પાલન કરવું. વધુ વિગત માટે સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ (મો. ૯૯૧૩૨ ૨૨૨૮૩), પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ મહેતા અને મંત્રી મહેશભાઇ ભટ્ટનો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.