Thursday, April 25, 2024
HomeGujaratટંકારાના વાઘગઢ ગામે કુવામાં પડી જતા આધેડનું મોત

ટંકારાના વાઘગઢ ગામે કુવામાં પડી જતા આધેડનું મોત

મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ ટંકારાના વાઘગઢ ગામની સીમમાં રહેતા સમસુભાઈ વરસિંગભાઈ મંદોદ (ઉ.વ.૪૩) નામના આધેડ વાડીએથી ગામમાં ખરીદી કરવા ગયેલ હોય ત્યારે લઘુશંકા કરવા વાઘગઢ ગામની સીમમાં કુવા પાસે ગયેલ હોય ત્યારે પગ લપસી જતા કુવામાં પડી જતા ડૂબી જતા આધેડનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!