Wednesday, May 1, 2024
HomeGujaratહળવદ માળીયા હાઈવે પર રોડ ક્રોસ કરતા એસટી બસ અડફેટે આધેડનું ઘટના...

હળવદ માળીયા હાઈવે પર રોડ ક્રોસ કરતા એસટી બસ અડફેટે આધેડનું ઘટના સ્થળે મોત

હળવદ : હળવદ માળીયા હાઈવે પર નવા દેવળીયા પાટીયા નજીક રોડ ક્રોસ કરતા આધેડ ને એસ ટી બસ એ અડફેટમાં લેતા ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવની જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ તરફથી કચ્છ તરફ જનારી એસટી બસ નવા દેવળીયા નજીક રોડ ક્રોસ કરતા આધેડ ને એસટી બસ એ અડફેટમાં લેતા રામાભાઇ જીવાદાસભાઈ પટેલ ઉ.૬૦ રહે.નવા દેવળીયા વાળા નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું . હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતા.બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. ,આગળ ની વધુ કાર્યવાહી હળવદ પોલીસ દ્વારા ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!