Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબીમાં ફાટક નં. 28 પાસે ટ્રેન હડફેટે આધેડનું મોત નિપજ્યું

મોરબીમાં ફાટક નં. 28 પાસે ટ્રેન હડફેટે આધેડનું મોત નિપજ્યું

મોરબીમાં ફાટક નં. 28 પાસે ટ્રેન હડફેટે આવી જતા એક આધેડનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 25ના રોજ સવારે 10-20 વાગ્યાના અરસામાં મોરબીમાં જુની પોસ્ટ ઓફીસ રોડ પર ફાટક નં. 28 પાસે રાજેસગર દપાલગર ગોસ્વામી(ઉ.વ.57, રહે. જુના રેલ્વે કોલોની, ધક્કાવાળી મેલડીમાંના મંદીર પાસે, મોરબી) અગમ્ય કારણોસર ટ્રેન હડફેટે આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!