Sunday, October 13, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા (મી.)માં દેશી દારૂ બનાવવાનો આથો અને તૈયાર દેશી દારૂનો જથ્થો પકડાયો

માળીયા (મી.)માં દેશી દારૂ બનાવવાનો આથો અને તૈયાર દેશી દારૂનો જથ્થો પકડાયો

માળીયા (મી.)માં દેશી દારૂ બનાવવાનો આથો અને તૈયાર દેશી દારૂનો જથ્થો પકડાયો છે. આ બનાવમાં એક ઈસમ સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 25ના રોજ સીરાજ હનીફભાઇ મોવર રહે. માળીયા (મી.) વાળાનો નવા રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર દેશી દારુ બનાવાનો ઠંડો આથો 800 લીટર કિંમત રૂ. 1600 તથા દેશી દારૂ 25 લીટર કિંમત રૂ. 500 મળી કુલ રૂ. 2100નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસની રેઇડ દરમિયાન આરોપી સિરાજ હાજર નહિ હોવાથી પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!