Thursday, April 25, 2024
HomeGujaratહળવદમાંથી દેશી દારૂના જથા સાથે એક ઇસમને ઝડપી લેતી મોરબી એલસીબી

હળવદમાંથી દેશી દારૂના જથા સાથે એક ઇસમને ઝડપી લેતી મોરબી એલસીબી

મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ માંથી મોરબી એલસીબી દ્વારા વધુ એક દેશી દારૂના ધંધાર્થી પર કાર્યવાહી કરી છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગત અનુસાર મોરબી એલસીબી દવારા હળવદના સુંદરગઢ ગામે આવેલ વાડીમાં રેડ પાડી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાનો આથો ૧૨૦૦ લીટર જેની કી. રૂ.૨૪૦૦ સાથે આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા (રહે.નવા સુન્દરગઢ તા.હળવદ જી.મોરબી) વાળાને ઝડપી પાડી ને હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!