Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માત નિવારવા પોલીસનો નવતર પ્રયોગ : ટંકારા પોલીસ મથક બહાર...

મોરબી જિલ્લામાં અકસ્માત નિવારવા પોલીસનો નવતર પ્રયોગ : ટંકારા પોલીસ મથક બહાર અકસ્માતગ્રસ્ત કાર મૂકી સંદેશ અપાયો

મોરબી જિલ્લામાં વધતા જતા અકસ્માતોના બનાવોથી લોકોને સાવચેત કરવા મોરબીમાં અકસ્માત નિવારવા અવનવા નુસખા અજમાવવામાં આવી રહ્યા છે. જેના પગલે આજે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથક ખાતે મોરબી પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં અકસ્માત નિવારવા મોરબી પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથક બહાર અકસ્માત ગ્રસ્ત કાર મૂકી એક મહત્વનો સંદેશ અપાયો હતો. થોડા સમય અગાઉ અકસ્માતમાં બે લોકો મૃત્યુ પામ્યા છે તે અક્સ્માતગ્રસ્ત કાર જાહેરમાં મૂકી લોકોને અક્સ્માત બાદની ભયાનકતા અને પરિવારજનોની ચિંતા કરવા તેમજ અક્સ્માત નિવારવા અંગે પ્રજાને જાગૃત કરવા નવતર પ્રયોગ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!