Thursday, December 26, 2024
HomeGujaratલગ્ન સમારંભ સહિતની ઉજવણી કરવા સંદર્ભે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

લગ્ન સમારંભ સહિતની ઉજવણી કરવા સંદર્ભે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

કોવીડ-૧૯ અંગેની રાજ્યના ગૃહ વિભાગની સુચનાઓ અન્વયે મોરબી જિલ્લામાં પણ લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ કરવા માટેની સુચનાઓ અન્વયે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા અનુસાર લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશ અને માર્ગદર્શક સુચનાઓનો અમલ અને નિયમ પાલન કરવાની શરતે ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી ઓછા અને મહતમ ૨૦૦ વ્યકિતઓની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!