Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીના મમ્મા'ઝ સ્ટાર પ્રિ-સ્કૂલમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબીના મમ્મા’ઝ સ્ટાર પ્રિ-સ્કૂલમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આજે ઠેર ઠેર આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાના ભૂલકાઓ પણ આ ઉજવણીમાં ઉત્સાહ ભેર ભાગ લઈ રહ્યા છે જેમાં મોરબીના પંચાસર રોડ પર આવેલા મમ્મા’ઝ સ્ટાર પ્રિ સ્કૂલ મા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજીને આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણી માં નાના ભુલકાઓ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં નાના ભુલકાઓએ અલગ પોલીસ, આર્મી,પોલિટિશિયન તેમજ કૃષ્ણ અને રાધા જેવા અલગ અલગ પ્રકારનાં ડ્રેસ પહેરી અને તિરંગો લહેરાવ્યો હતો અને આ સ્પર્ધામાં નમ્બર પણ આપવામાં આવ્યા હતા પ્રથમ નંબરે દ્રાક્ષ ની વેશભૂષા ધારણ કરીને આવેલ દ્વીજા સીણોજિયા બીજા નમબરે પોલીસ નિત્યા જોષી અને ત્રીજા નમબરે આર્મીમેન કુંજ કાંજીયા તેમજ બેસ્ટ ક્રિષ્ના માં ધ્યેય સંઘાણી અને બેસ્ટ રાધામાં જેની દેકાવડીયા ને નમ્બર આપવામાં આવ્યા હતા. તેમજ દેશ ભક્તિના ગીતો સાથે આ ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!