Friday, May 17, 2024
HomeGujaratઆવતીકાલે માળીયા (મી)ના તરઘરી ગામે સેવાસેતું અંતર્ગત કાર્યક્ર્મ યોજાશે

આવતીકાલે માળીયા (મી)ના તરઘરી ગામે સેવાસેતું અંતર્ગત કાર્યક્ર્મ યોજાશે

આવતીકાલે માળીયા (મી) ના તરઘરી ગામ ખાતે પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્ર્મ યોજાશે.

- Advertisement -
- Advertisement -

આવતીકાલે તા.૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગ્યે તરઘરી પ્રાથમિક શાળામાં યોજાનાર આ કાર્યક્રમ માં લોકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાય, માં અમૃતમ કાર્ડ, આયુષ્માન કાર્ડ, ઇ શ્રમ કાર્ડ સહિતની કામગીરી કરી આપવામાં આવશે જેથી તમામ ગ્રામજનોને આ કાર્યક્રમનો લાભ લેવા તરઘરી ગ્રામ પંચાયત ના સરપંચ સગરભાઈ ફૂલતરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જેમાં માળીયા (મી) મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિકારી તેમજ તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયતના અધિકારી પદાધિકારી ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!